$A=\{2,4,6,8\}$ અને $B=\{6,8,10,12\}$ માં આપેલા ગણ $A$ અને $B$ માટે $A \cap B$ શોધો.
જો $A, B $ અને $C$ એ ત્રણ ગણ હોય તો $(A -B) \cup (B -A)$ મેળવો.
જો $A \subset B$ હોય તેવા બે ગણું આપ્યા હોય, તો $A \cup B$ શું થશે ?
છેદગણ શોધો : $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $1\, < \,x\, \le \,6\} ,$ $B = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $6\, < \,x\, < \,10\} $
જો $A$ અને $B$ વ્યાખ્યાયિત હોય $A = \{ (x,\,y):y = {1 \over x},\,0 \ne x \in R\} $ $B = \{ (x,y):y = - x,x \in R\} $,તો